આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આયોજિત ” સર્વ જ્ઞાતિ રક્તદાન કેમ્પ” માં ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.
Category: Talala
કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત.
આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત લઇ જરૂરી આદેશ વહીવટીતંત્ર ને આપેલ.





તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ.
આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.










કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ
કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ.
આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.





શ્રી જયેશભાઈ રાદડીયા ના રાકતતુલા અને તાલુકા લેઉવા પટેલ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમ માં
સાસણ મુકામે જૂનાગઢ લોકસભા સીટ ની સંકલન બેઠક મળેલ.
આજ રોજ સાસણ મુકામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી શ્રી ઓમ માથુર જી તથા ભીખુભાઈ દલસાણીયા તથા મનસુખભાઇ માંડાવીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ લોકસભા સીટ ની સંકલન બેઠક મળેલ.





















