Wishing you and your loved ones a Happy Holi! May this spring festival of colours bring you joy and prosperity!
#HappyHoli

Wishing you and your loved ones a Happy Holi! May this spring festival of colours bring you joy and prosperity!
#HappyHoli

ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી ના રુપિયા ચુકવવા બાબતે મુખ્યમંત્રીશ્રી તથા ક્રુષી મંત્રીશ્રી ને રજુઆત.
સોરઠ ની કેસર કેરી ને ખેડૂતો પોતાની રીતે સીધા જ મહાનગરો માં સારા લોકેશન પર વેચાણ કરી શકશે. આ માટે માનનિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ક્રૂષી મંત્રી શ્રી આર.સી. ફડદુ સાહેબ નો ખૂબ ખૂબ આભાર.

ખેડુતો ને લગતા ખુબજ મહત્વના પ્રશ્ન એવા ટપક અને ફુવારા પિયત પધ્ધતી માટે ની ગ્રાંટ બાબતે ક્રુષી મંત્રી શ્રી આર.સી.ફડદુ સાહેબ ને રજુઆત.

હાર અને જીત એ જીવન નો એક ભાગ છે, પણ અમારી જૂનાગઢ જીલ્લા ના વિકાસ ની યાત્રા ચાલુ રહેશે, હુ દરેક કાર્યકર ને આસ્વસ્ત કરુ છુ કે તમારા પ્રશ્નો માટે હુ સતત મહેનત કરતો રહીશ. સાથે જ તમામ કાર્યકરો નો જબરદસ્ત સમર્થન અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. સાથે સાથે તમામ કાર્યકરો ને સમગ્ર ગુજરાત અને હિમાચલ પ્રદેશ મા ભાજપા ના ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન .
.- કિરીટ પટેલ – પ્રમુખ , જૂનાગઢ જીલ્લા ભાજપ.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી આપવામા આવેલ છે જેમા વિસાવદર તાલુકા ના કાશીયાનેસ થી લિમધ્રા સુધી ના ૧૧.૪ કિલોમીટર રોડ ને વિસ્ત્રુતિકરણ અને મજબુતીકરણ માટે ૮ કરોડ જેવી મતબાર રકમ ના કામ ને મંજુરી આપવા બદલ શ્રી મનસુખભાઇ તથા ભારત સરકાર નો ખુબ ખુબ આભાર.

सभी देशवाशीयों को, 71 वे स्वतंत्रता दिवस के अवसर पर हार्दिक शुभकामनाए।
वन्दे मातरम् ,
भारत माताकी जय।

Greetings on the joyous occasion of Janmashtami! May Lord Krishna bless our lives with immense happiness, peace and prosperity.

દિવ્ય આત્મા સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ ની પ્રથમ વાર્ષિક બ્રહ્મલીન તિથિ પર શત્ શત્ નમન…જય સ્વામીનારાયણ…

Warm Birthday Greetings to Gujarat Chief Minister Shree Vijay Rupanisir. I pray to almighty for his good health long life and success in all future endeavours.
