ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .


ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .


ગુજરાત રાજ્ય સહકારી બેન્ક તરફથી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે. જયેશભાઇ રાદડિયા નું માર્ગદર્શન અને એમની પ્રેરણાથી બેન્ક અને ખેડૂતોને આવનારા સમય માં લાભ મળશે. અભિનંદન !!!!!

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.







आज बाल दिवस के दिन मैं आप सभी से यह आग्रह करना चाहूँगा कि अपने बच्चों के बचपन को सुरक्षित रखने के लिए दिनचर्या मेंसे एक घंटा उन खेलों को दिया जाए जो उन्हें सेहतमंद और हमारी संस्कृति व प्रकृति के करीब रख पाएं.
बाल दिवस की आप सभी को हार्दिक शुभकामनाएं!

સોરઠ ના સાવજ, ખેડુત નેતા, અમારા માર્ગદર્શક અને પ્રેરણા રુપ, પુર્વ મિનિસ્ટર અને સાંસદ એવા શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ના જન્મજયંતી નીમીત્તે શત શત નમન અને પ્રણામ.

લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હૃદયસમ્રાટ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના આદર્શ મુલ્યોને યાદ કરવા અને કાયમી યાદગીરી રૂપે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સ્થિત ચારણ મુકામે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી.





અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ #SardarVallabhbhaiPatel ની જન્મજયંતી અન્યવે ગોંડલ ખાતે “યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો. ચાલો, આપણે સૌ સરદાર પટેલના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ તેમજ રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ બનીયે.