આજરોજ સૂરત ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનાં લોકોનાં સ્નેહ મીલન કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તથા શ્રી શંકરભાઇ ચૌધરી સાથે હાજરી આપી આગામી તા.o૮ સપ્ટેમ્બર નાં રોજ “પાટીદાર સન્માન સમારોહ ” નાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)



























