આજરોજ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી
Category: Other City
વનમહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમા લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર બાગાયતી વૃક્ષોનો ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’.
આજરોજ રાજભવન, માન. મુખ્યમંત્રીશ્રી, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ માન. મંત્રીશ્રીઓના નિવાસસ્થાને ફળઝાડ અને બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર બાગાયતી વૃક્ષોનો *’વૃક્ષારોપણ કાર્યક્રમ’ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં* યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા ના ગાંધીનગર નિવાસસ્થાને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કિરીટભાઈ પટેલે એ પણ બાગાયતી વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું……..વનમહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમને કારણે રાજ્યમાં વૃક્ષ આચ્છાદિત ભૂમિમાં ઘણો વધારો થયેલ છે.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી.
આજરોજ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ.
આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ .
ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.
આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.
ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.
આજરોજ ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.
બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.
રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ખારી ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણીના મતદાન ની પૂર્વસંધ્યાએ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે ગામ ના આગેવાનો સાથે ગ્રૂપ મીટિંગ કરેલ.













































