Posted in Mendarada

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

83911371_3329820983713743_1655847395985981440_n87556484_3329821017047073_5726966781839409152_n87059298_3329821037047071_3649765008008544256_n

Posted in Mendarada

શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં મેંદરડા

આજરોજ મેંદરડા તાલુકાના ઇટાળી ગામે રંગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Mendarada

મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત “ સમૂહ ભોજન “ કાર્યક્રમ માં

આજરોજ વિજયાદશમી ના પવિત્ર દિવસે મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત “ સમૂહ ભોજન “ કાર્યક્રમ માં પોરબંદર ના સાંસદશ્રી રમેશભાઈ ધડુક સાથે હાજરી આપી.

Posted in Mendarada

મેંદરડા તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે

આજ રોજ મેંદરડા તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.

Posted in Mendarada

આશા વર્કરો ને PM-SYM કાર્ડ ની નોંધણી તેમજ વિતરણ csc સ્ટાફ મેંદરડા

PM-શ્રમયોગી માનધન યોજના દ્વારા રૂ.3000/- નું પેંશન આપવા માટે ની યોજના અંતર્ગત આશા વર્કરો ને *PM-SYM કાર્ડ ની નોંધણી તેમજ વિતરણ csc સ્ટાફ મેંદરડા

Posted in Mendarada

મન કી બાત કાર્યક્રમ મા મેંદરડા ભાજપ ના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

આજ રોજ મેંદરડા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના “મન કી બાત” કાર્યક્રમ મા મેંદરડા ભાજપ ના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ તથા મા

આજ રોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ તથા મા વાત્સલ્ય કાર્ડ તથા અયુષ્યમાન ભારત કાર્ડ ના કેમ્પ ની મુલાકાત લઈ લાભાર્થી ઓ સાથે વાતચીત કરેલ. આ વિશાળ કેમ્પ નું સફળતા પૂર્વક આયોજિત કરવા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ને મદદરુપ થવા બદલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ રાજાણી તથા તેની સમગ્ર ટીમ અને મેંદરડા ભાજપના આગેવાનો અને કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન.

Posted in Mendarada

“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″ ” મધુવંતી નદી ” ગામ: મેંદરડા , જીલ્લો : જુનાગઢ.

“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
” મધુવંતી નદી ” ગામ: મેંદરડા , જીલ્લો : જુનાગઢ.
માનનીય શ્રી મુળુભાઇ બેરા, એલ.ટી. રાજાણી તથા આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.

#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #mendarada

Posted in Mendarada

ચીરોડા ગામે લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત નવનિર્મિત પટેલ સમાજ ના ભુમીપુજન કાર્યક્રમ માં .

આજરોજ મેંદરડા તાલુકા ના ચીરોડા ગામે લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત નવનિર્મિત પટેલ સમાજ ના ભુમીપુજન કાર્યક્રમ માં જયેશભાઇ રાદડિયા અને પરેશભાઈ ગજેરા સાથે હાજરી આપી.