





આજરોજ લાભપાંચમનાં શુભ દિવસે મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર દિનેશભાઇ વેકરીયા દ્વારા “માધવ રેસીડેન્સી” ખાતે રહેણાંક હેતુ અર્થે ખુલ્લા પ્લોટના વેચાણનો શુભ પ્રારંભ નિમિત્તે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.






આજરોજ લાભપાંચમનાં શુભ દિવસે મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર દિનેશભાઇ વેકરીયા દ્વારા “માધવ રેસીડેન્સી” ખાતે રહેણાંક હેતુ અર્થે ખુલ્લા પ્લોટના વેચાણનો શુભ પ્રારંભ નિમિત્તે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.
આજરોજ મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.










આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.






આજરોજ મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .






આજ રોજ મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી રમેશભાઈ ધડુંક , કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા તથા ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ,અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું
જય માં ખોડલ..
જય જય સરદાર…













આજરોજ મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક શ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેલ.






આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા હાજરી આપેલ.



































આજરોજ જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે. ડી . ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .


આજરોજ મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.





