Posted in Mendarada

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.

આજરોજ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામે જુનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી અને રાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા તથા મનોરથ ના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ

આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં “આકાશ માર્કેટિંગ” ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા ના નવા સાહસ “આકાશ માર્કેટિંગ” ના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે પુર્વ સરપંચ અને ભાજપ આગેવાન શ્રી દિનેશભાઇ વેકરીયા ના સુપુત્ર ચિ. રોનક ના શુભ લગ્ન પ્રસંગે શુભકામનાઓ પાઠવેલ.

આજરોજ મેંદરડા ખાતે પુર્વ સરપંચ અને ભાજપ આગેવાન શ્રી દિનેશભાઇ વેકરીયા ના સુપુત્ર ચિ. રોનક ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત યોજાયેલી કાર્યશાળા માં ઉપસ્થિત રહેલ

આજરોજ મેંદરડા ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત યોજાયેલી કાર્યશાળા માં ઉપસ્થિત રહી હાલ ચાલી રહેલ સંગઠન પર્વ ની કામગીરી ની સમિક્ષા કરેલ અને આગામી આયોજન કરી બૂથ સમિતિના ની નવરચના અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Mendarada

મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરવામાં આવી…

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી…

Posted in Mendarada

મેંદરડા મુકામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરેલ…

આજરોજ મેંદરડા મુકામે આદરણીય દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરી અમિતભાઈ શાહ સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Posted in Mendarada

મેંદરડા તાલુકાના શ્રી વૃંદાવન ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – વલ્લભ નગર દ્વારા આયોજિત ગાયોના લાભાર્થે ફટાકડા સ્ટોલ નું ઉદઘાટન કરેલ

આજરોજ મેંદરડા તાલુકાના બાબર તીર્થ ગામે શ્રી વૃંદાવન ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – વલ્લભ નગર દ્વારા આયોજિત ગાયોના લાભાર્થે ફટાકડા સ્ટોલ નું ઉદઘાટન કરેલ

Posted in Mendarada

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ મેંદરડા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત મેંદરડા તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.