Posted in Mangarol

માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Mangarol

 માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

Posted in Maliya, Mangarol

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ ના દરેક બુથ માં બેઠક યોજાઈ

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ ના દરેક બુથ માં બેઠક યોજાઈ

Posted in Bantava, Bhesan, Junagadh, Karnavati, Keshod, Maliya, Manavadar, Mangarol, Mendarada, Other City, Photo Story, Talala, Vanthali, Video Story, Visavadar

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

Posted in Mangarol

આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

આજરોજ માળીયા હાટીના મુકામે મંડલ સંક્લન સમિતીની બેઠક બોલાવી આ બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

Posted in Mangarol

માંગરોળ વિધાનસભાનું સ્નેહમિલન

આજરોજ માંગરોળ વિધાનસભાનું દિવાળી સ્નેહમિલન જીવન બાગ, ચોરવાડ ખાતે યોજાયેલ જેમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેલ અને જૂનાગઢ જીલ્લાનાં આગેવાનો, કાર્યકર્તા તથા પદાધીકારીશ્રીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ.

Posted in Mangarol

માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, “શ્રેણી બેઠક”

​આજરોજ માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Mangarol

 જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” 

​આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” કાર્યક્રમમાં હાજરી આપી. 

-શ્રી કિરીટ પટેલ 

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)