આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન શીલ જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
Category: Mangarol
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવી.
માંગરોળ તાલુકા તથા શહેર ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે
ચોરવાડ ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે
માંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક
આજ રોજ માંગરોળ શહેર તથા માંગરોળ તાલુકાની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે મળેલી જેમાં બંને મંડલ ના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.
આજ રોજ માંગરોળ શહેર તથા માંગરોળ તાલુકાની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે મળેલી જેમાં બંને મંડલ ના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.








ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.





માંગરોળ શહેર / તાલુકાની બેઠક મળેલ.
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માંગરોળ શહેર / તાલુકાની બેઠક મળેલ.



માંગરોળ શહેર ખાતે ‘ પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર
આજ રોજ માંગરોળ શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.















