ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર આજરોજ જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠક યોજી પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ માંગરોળ સર્કીટ હાઉસ ખાતે યોજાયો,જેમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી..
Category: Mangarol
માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.
આજરોજ માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.
માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા અને આગેવાનોની ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.
આજરોજ માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.
માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન .
આજરોજ માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….
આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….
માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…
આજરોજ માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…
સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.
આજરોજ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.












































































