Posted in Mangarol

સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી,

બિપોરજોય વાવાઝોડાને પગલે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચન આપ્યું.

+4

Posted in Mangarol

“ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે

બિપોરજોય સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળના લોએજ ખાતે આવેલા “ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને જાળવવા સૂચનો કર્યા જેમાં સાથે રહી માર્ગદર્શન આપેલ.

+2

Posted in Mangarol

શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાન ધારાસભ્યો, NDRF. ની ટીમ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાન ને નિવારવા સ્થાનીક રહેવાસીને NDRF ની ટીમ દ્વારા બસ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા.

+8

Posted in Mangarol

જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું, સાથે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી વ્યવસ્થા અંગે જરૂરી ત્યાગ મેળવ્યો જેમાં હાજર રહેલ.

+3

Posted in Mangarol

ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક

આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે

બિપોરજોય વાવાઝોડાને કારણે આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ પરિસ્થિતિ અંગેના આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+7

Posted in Mangarol

માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચવેલ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત યોજાયેલ બેઠકમાં માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

+4

Posted in Mangarol

માંગરોળ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી.ની શાખા ખાતે મુલાકાત.

માંગરોળ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી.ની શાખા ખાતે કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

Posted in Mangarol

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.

Posted in Mangarol

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી આપી ગૌ પૂજન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.