આજરોજ માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ. તેમનો આભાર.
Category: Manavadar
માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
આજરોજ માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.







માણાવદર શહેર ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ.
માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
માણાવદર તાલુકાના ભડુલા ગમે બસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં
આજરોજ માણાવદર તાલુકાના ભડુલા ગમે ૬૬ કેવી સબસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં માનનીય ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપી.

માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે
જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…
જે.એમ.પાનેરા કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં
માણાવદર જે.એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા અને જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.


































