Posted in Maliya

માળીયાહાટીના ખાતે આગામી નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

Posted in Maliya

માળીયા હાટીના તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ

આજ રોજ માળીયા હાટીના તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને આગેવાનો સાથે ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.

 

Posted in Maliya

માળિયા હાટીના તાલુકા તથા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે.

આજરોજ માળિયા હાટીના તાલુકા તથા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.

Posted in Maliya

માળિયાહાટીના ગામ ખાતે તાલુકા ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આજરોજ સંગઠનપર્વ – સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત માળિયાહાટીના ગામ ખાતે તાલુકા ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરેલ, અસરકારક અને આયોજન પૂર્વક આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચન આપેલ. બેઠક માં જીલ્લા તથા તાલુકા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Maliya

માળીયા ખાતે કોંગ્રેસ ના ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.

આજ રોજ માળીયા ખાતે કોંગ્રેસ ના તાલુકા પંચાયત ના સદસ્યો, કેટલાય ગામ ના સરપંચો, ગ્રામ પંચાયત ના સદસ્યો સહીત ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya ની ઉપસ્થિતી મા કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.

Posted in Maliya

મેરા બુથ સબસે મજબૂત બુથ – માળીયા ભાજપ ના કાર્યકરો સાથે

મેરા બુથ સબસે મજબૂત બુથ –
માળીયા ભાજપ ના કાર્યકરો સાથે શ્રી મનસુખભાઇ માંડવીયા તથા સાંસદ શ્રી રાજેશભાઈ સાથે ખૂબ મોટી સંખ્યામાં માળીયા ખાતે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. #Maliya
#MeraBoothSabseMazboot

Posted in Maliya

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે

આજરોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ નું આયોજન માળીયાહાટીના મુકામે થયેલ.

21764792_1976418305933804_2112669775837161853_n (1)21739955_1976418472600454_861973545962282334_n21740078_1976418315933803_1617966453662167240_n21462512_1976418312600470_35068349818784650_n21743166_1976418299267138_2699310744153573349_n