Posted in Keshod

કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં 

​આજરોજ કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી.

Posted in Keshod, Mangarol, Video Story

“તિરંગા યાત્રા” નું પ્રસ્થાન

આજરોજ તારીખ ૧૭/o૮/૨૦૧૬
માંગરોળ તાલુકાના સાંગાવાળા ગામે
*વિર શહિદ કચરાભાઈ માલમ*ની
પ્રતિમાને ફુલ અર્પણ કરી
*”તિરંગા યાત્રા”* નું પ્રસ્થાન કરાવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

14021536_1382997721729422_5021177230359526076_n-1

Posted in Keshod

કેશોદ શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ તા.૩૦/૦૭/૨૦૧૬ કેશોદ શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી તા. ૫ ઓગષ્ટ, રo૧૬ ના રોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયનાં *”શિલાન્યાસ સમારોહ “* કાર્યક્રમનું નિમંત્રણ પાઠવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*