કેશોદ તાલુકા પંચાયત ની કેવદ્રા બેઠક ની પેટા ચુંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરેલ.



કેશોદ તાલુકા પંચાયત ની કેવદ્રા બેઠક ની પેટા ચુંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરેલ.



આજરોજ તારીખ ૩૧/૦૫/૨૦૧૮ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે “સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ” યોજાયેલ જીલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં માન.મંત્રીશ્રી આર.સી.ફળદુ, સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી મુળુભાઇ બેરા,જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટ ભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી ટીનુભાઇ ફડદુ,જિલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ ખટારીયા, પ્રદેશ અનુ. જાતિ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ મંત્રીશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા બેંક ના ચેરમેન શ્રી એલ.ટી.રાજાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિનુભાઇ કથીરીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી માનસિંહભાઈ ડોડીયા તથા શ્રી સમૃતીબેન શાહ, માણાવદર તાલુકાના પ્રભારી શ્રી પ્રવીણભાઈ ભાલાળા,જીલ્લા કિશાન મોરચા પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, યુવા મોરચા પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી તેમજ જીલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ ના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આગેવાનો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.









આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કરેલ.




संविधान दिया जिन्होंने हमें,
शत शत नमन है आज उनको
बढ़ते रहेंगे सदैव कदम हमारे
एकता की राह पर, जो दिखाई है उन्होंने हमको।
Paying Tribute to Dr B.R Ambedkar Ji on his Birth anniversary at Keshod





કેશોદ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા વિશ્વવિભૂતિ આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.અને સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.








It was a great pleasure having an interaction with the BJP Karyakartas of Keshod. Their willingness and dedication is truly meritorious.



