Posted in Keshod

કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી.

આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .

Posted in Keshod

કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત”રક્તદાન કેમ્પ”.

આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .

Posted in Keshod

શ્રેયાંસ સ્કૂલ માં આયોજિત વાર્ષિક ઉત્સહવ કાર્યક્રમ માં

આજરોજ કેશોદ શહેર માં શ્રેયાંસ સ્કૂલ માં આયોજિત વાર્ષિક ઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપી વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરેલ .

 

Posted in Keshod

CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી

આજ રોજ CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી નું આયોજન કેશોદ મુકામે થયેલ. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
#IndiaSupportsCAA
#CAAJanJagran

Posted in Keshod

કેશોદ – વિરોધાત્મક ધરણા કાર્યક્રમ.

કેશોદ ખાતે જિલ્લા આગેવાનોની ઉપસ્થિતિમાં રાફેલ મુદ્દે જુઠ્ઠાણાઓ ફેલાવી દેશની જનતાને ભ્રમિત કરનાર રાહુલ ગાંધી અને કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિને ઉજાગર કરવા યોજાયો ‘રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે’ – વિરોધાત્મક ધરણા કાર્યક્રમ.

Posted in Keshod

પોરબંદર ના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ની આગેવાની માં નીકળેલ “ગાંધી સંકલ્પ યાત્રા” માં

આજ રોજ પોરબંદર ના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ની આગેવાની માં નીકળેલ “ગાંધી સંકલ્પ યાત્રા” માં કેશોદ મુકામે જોડાયેલ, આતકે ઉપસ્થિત યુવાનો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આ તકે સિંગલ્યયુઝ “પ્લાસ્ટીક મુક્ત ભારત” માટે નો ઉપસ્થિત લોકો ને સંકલ્પ લેવડાવેલ.

Posted in Keshod, Photo Story

Amit Shah जी से शिष्टाचार मुलाक़ात कर उनका सम्मान करने का अवसर प्राप्त हुआ।

धारा 370, 35ए के निरस्त होने पर एक देश, एक संविधान, एक निशान की परिकल्पना को साकार करने के बाद प्रथम बार मान. केंद्रीय गृहमंत्री एवं यशस्वी @BJP4India राष्ट्रीय अध्यक्ष श्री @AmitShah जी से शिष्टाचार मुलाक़ात कर उनका सम्मान करने का अवसर प्राप्त हुआ।

73325010_3034894483206396_401728335807250432_n72743730_3034894636539714_5335593388844515328_n74226564_3034894473206397_2203695978106585088_n

Posted in Keshod, Uncategorized

શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે

આજરોજ કેશોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.

Posted in Keshod

કેશોદ તાલુકા તથા શહેર ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે

આજરોજ કેશોદ તાલુકા તથા શહેર ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.

Posted in Keshod

કેશોદ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક

આજરોજ કેશોદ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક માં ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો ની માહિતી આપી.