આજરોજ કેશોદ શહેરના વોર્ડ નં. 1 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ. આતકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને ભવ્ય વિજય મેળવવા આહવાન કરેલ.
Category: Keshod
કેશોદ તાલુકાની મેસવાણ જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજરોજ કેશોદ તાલુકાની મેસવાણ જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.
આજરોજ કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ. આતકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને નગરપાલિકા માં ભવ્ય વિજય મેળવવા આહવાન કરેલ.
કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.
આજરોજ કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.
કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
આજે કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ.
આજ રોજ કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ. સર્વે ને અભિનંદન.
કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું.
આજ રોજ કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેલ, સાથે ત્રણેય જીલ્લાના ખેડૂત આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી.
કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈ તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત આજે કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈને વિસ્તારના ખેડૂતોને આ નવા કાયદાની વિવિધ જોગવાઈઓ દ્વારા કેવી રીતે તેમના માટે આત્મનિર્ભરતા તેમજ પ્રગતિની ઉજ્જવળ તકો ઉભી થઇ છે તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ”.
આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .












































































