આજરોજ આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પ્રદર્શની સાથે સચોટ માર્ગદર્શન હેતુ ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, એ અવસરે હાજરી આપી.કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા.
Category: Keshod
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કરેલ.
આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી નું ગુજરાતના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પ ગુચ્છથી સ્વાગત કરેલ.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવનનું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવન (બિલ્ડીંગ) નું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ જૂનાગઢ જીલ્લાના જવાબદાર કાર્યકર્તાઓ તાલુકા તેમજ મંડલ કક્ષાના પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર,તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી.
ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ ની સુચના અનુસાર જૂનાગઢ જીલ્લા સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ જવાબદાર તાલુકા તેમજ મંડલ કક્ષાના મંડલ પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર/તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી, બુથ તેમજ મંડલ કક્ષાએ સંગઠનાત્મક કામગીરી ને સત્વરે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સાથે આગામી 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ રીતે કાર્યક્રમો યોજાય તે અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.
કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
કેશોદ શહેર માં આગેવાનો દ્વારા સ્વયં વ્યવસ્થા કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ કેશોદ શહેર માં આગેવાનો દ્વારા સ્વયં વ્યવસ્થા કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ . આ વ્યવસ્થામાં સહયોગ આપેલ તમામ આગેવાનો ની મહેનત ને વંદન ..
કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત.
આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય વિજય બનાવવા દ્રઢ નીર્ધાર કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

























































































