આજરોજ કેશોદ ખાતે ૮૮- કેશોદ વિધાનસભા ચૂંટણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કરેલ.





આજરોજ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, મંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા કિશાન મોરચા દ્વારા સરકારશ્રીના ખેડુત લક્ષી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ કેશોદ તાલુકાના અજાબ ખાતે યોજાયો આતકે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી થયેલ.


















જૂનાગઢ જિલ્લાના 88 – કેશોદ વિધાનસભા માં કિસાન મોર્ચા, ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા અજાબ ખાતે આયોજીત “નામો કિસાન પંચાયત” કાર્યક્રમમાં કેશોદ, માંગરોળ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રીઓ નું સન્માન કરાયું જેમાં હાજરી આપી પ્રગતિશીલ ખેડૂતો ને સન્માનિત કર્યા.






આજરોજ ૨૬.જાન્યુઆરીના દિવસે કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું જેમાં હાજરી આપી







ગીર સોમનાથ જિલ્લામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ કેશોદ ખાતે પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું.









આજરોજ કેશોદ મુકામે પ્રવાસ દરમ્યાન કેશોદ શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે જરૂરી સુચનાઓ આપી.









આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે ખેડૂત લક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં ગુજરાતસરકારના પુર્વમંત્રી અને ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સાથે હાજરી આપી.


















આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની કેશોદ ખાતે આવેલ શાખા ની મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ.









