Posted in JDCC Bank, Junagadh

ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.

May 19, 2015 ઃ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.

Posted in JDCC Bank, Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની ચુંટણી મા ડિરેક્ટર તરીકે વિજેતા થયેલ

April 23, 2015 ઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની ચુંટણી મા ડિરેક્ટર તરીકે વિજેતા થયેલ

Posted in Junagadh

Sangadhan parv જિલ્લા ઇનચાર્જ ની જવાબદારી સુપેરે પુર્ણ કરી.

Sangadhan parv 2015 ઃ જિલ્લા ઇનચાર્જ ની જવાબદારી સુપેરે પુર્ણ કરી.

Posted in Junagadh

જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ ની જવાબદારી દરમ્યાન ખુબ વિપરીત પરિસ્થિતીઓ મા પણ પાર્ટી ના તમામ કાર્યક્રમો ને સુપેરે પાર પાડ્યા

September 10, 2014 ઃ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ ની જવાબદારી દરમ્યાન ખુબ વિપરીત પરિસ્થિતીઓ મા પણ પાર્ટી ના તમામ કાર્યક્રમો ને સુપેરે પાર પાડ્યા

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ના પાતાપુર ગામ ને કર્મભુમી બનાવી નવી શાળા અને અનેક લોક ઉપયોગી કાર્યો થી ગામ્ ને સજ્જ બનાવ્યુ.

December 2, 2013 : જૂનાગઢ તાલુકા ના પાતાપુર ગામ ને કર્મભુમી બનાવી નવી શાળા અને અનેક લોક ઉપયોગી કાર્યો થી ગામ્ ને સજ્જ બનાવ્યુ.

Posted in Junagadh

ગિર સોમનાથ અને જુનાગઢ જિલ્લા મા વિશાળ સંખ્યા મા ટીફીન બેઠકો નુ આયોજન.

April 2, 2012 ઃ ગિર સોમનાથ અને જુનાગઢ જિલ્લા મા વિશાળ સંખ્યા મા ટીફીન બેઠકો નુ આયોજન.