આજરોજ તારીખ ૧૬/૦૭/૨૦૧૬ ના રોજ જૂનાગઢ કૃષી યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ, બેસ્ટ ટીચર એવોર્ડ અને કૃષિ વૈજ્ઞાનિક સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*
Category: Junagadh
My speech During Abhyas varg Junagadh
Abhyas varg Junagadh Dist. BJP
Prashikashan Varg is an endeavour to nourish & cultivate cadre ideologically. Only #BJP does it. # Junagadh
Prashikashan Varg, Junagadh District
Regular training on ideology of its cadre makes #BJP ‘the party with difference’. #PrashikashanVarg, Junagadh District





At ” Brahmanand Dham” at Chaparda
Morning Brakfast with Central Minister Shree Mansukhbhai Mandaviya & Shree Bhikhubhai Dalsaniya at ” Brahmanand Dham” at Chaparda





આદર્શ નિવાસી શાળા નવા મકાનનાં લોકાર્પણ કાર્યક્રમમાં
જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક
આજરોજ તા.oર/o૭/૨૦૧૬ ને શનિવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી-જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક પટેલ સમાજ, મેંદરડાં ખાતે મળેલ જેમા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેલ.





Discussion with Shree Vijaybhai Rupani.
Discussion about current Political Situation of Junagadh District with Shree Vijaybhai Rupani.

ભાજપનાં કાર્યકર્તાઓનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેનો પ્રયત્ન કર્યો.
આજ રોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે હાજર રહી જીલ્લા ભાજપનાં કાર્યકર્તાઓનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેનો પ્રયત્ન કર્યો.
*-શ્રી કિરીટ પટેલ (પ્રમુખ જૂનાગઢ જીલ્લા ભાજપ)*





Attend Closing ceremony of 8th Taluka Wise ” Abhyas Varg”
Attend Closing ceremony of 8th Taluka Wise ” Abhyas Varg” at vadal near by Junagadh










