ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી ગુજરાત અને જૂનાગઢ વિકાસક્ષેત્રે આગળ વધે તેવી ઇશ્વરને પ્રાર્થના.
Category: Junagadh
વિધાનસભા સીટ વાઈઝ યોજાનાર દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનાં આયોજન
આજરોજ સરકીટ હાઉસ, જૂનાગઢ ખાતે આગામી તા.૬ નવેમ્બર ના રોજ વિધાનસભા સીટ વાઈઝ યોજાનાર દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનાં આયોજન માટે જીલ્લાની બેઠક બોલાવવામાં આવેલ.



સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢ દ્વારા આયોજીત “જન રક્ષક યોજના”
જૂનાગઢ તાલુકા ભાજપની મંડલ ટીમ “શ્રેણી બેઠક”
માળીયા(હાટીના) મુકામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક
જૂનાગઢ તાલુકાના પાતાપુર-સોળવદર ગ્રામજનોની હાજરીમાં ખાત મૂહુર્ત
જૂનાગઢ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા
આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)



ઓડિટોરિયમ હોલ કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રેણી બેઠક

આજરોજ ઓડિટોરિયમ હોલ કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રેણી બેઠક મળેલ જેમાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાજી, માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા, માનનીય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા જિલ્લા ભાજપ ના મુખ્ય આગેવાનો તથા વિશાળ સંખ્યા માં જિલ્લા ના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિતિ રહેલ
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જિલ્લા ભાજપ)
ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ના ખાત મુહૂર્ત કાર્યક્રમ
આજરોજ નવનિર્માણ પામનાર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ના ખાત મુહૂર્ત કાર્યક્રમ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલાજી, માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા ની ઉપસ્થિતિ માં થયેલ
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જિલ્લા ભાજપ)




Be present at Installation Ceremony Function of Lions Club
Be present at Installation Ceremony Function of Lions Club Rudrax & Lions Club Visavadar


























