Posted in Junagadh

​જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી 

​જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી  (Chirag Rajani ) , મહામંત્રી શ્રી મેહુલ દવે (Mehul Dave ) અને શ્રી કૌશલ ટીલવા ( Bjp Kaushaltilva ) ને ખુબ ખુબ અભિનંદન …

Posted in Junagadh

” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ૧૧ ફેબ્રુઆરી ના ” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.16508942_1618970041465521_6453803052396759839_n16603055_1618970034798855_8770531531264651379_n-116603055_1618970034798855_8770531531264651379_n16508957_1618970014798857_1345533765168556328_n15665470_1618970018132190_5503334087443665763_n

Posted in Junagadh

નવનિર્માણ પામનાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સ્થળ ની જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીતિન ફળદુ સાથે મુલાકાત

​આજરોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સ્થળ ની જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીતિન ફળદુ સાથે મુલાકાત લઇ ઝડપી કામગીરી પૂર્ણ કરવાના સૂચનો આપેલ

Posted in Junagadh

ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ ના સન્માન માં ભવ્ય રેલી નું આયોજન

આજરોજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર યુવા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ નો અભિવાદન કાર્યક્રમ યોજાયો અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Posted in Junagadh

ઈટીવી ન્યૂઝ દ્વારા આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમ

​આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિમ હોલ માં ઈટીવી ન્યૂઝ દ્વારા આયોજિત ખેડૂત સવાદ કાર્યક્રમ માં કૃષિમંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપેલ

Posted in Junagadh

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાયેલ આબેઠકમાં તા.પ ફેબ્રુઆરી-૨૦૧૭ નાં રોજ “યુવા સંમેલન” તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.ઋત્વિજ પટેલનો “અભિવાદન કાર્યક્રમ” (એડીટોરીયમ હોલ, મોતીબાગ, જુનાગઢ ખાતે) તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જુનાગઢ જીલ્લા ભાજપ)

16406564_1866029533639349_9077677643968603576_n16299462_1866029523639350_824057528472402559_n16298868_1866029536972682_7744313051616067084_n16406833_1866029686972667_5332072332816858554_n16406703_1866029606972675_6878025874795293157_n

Posted in Junagadh

 સાંખડાવદર, પ્રભાતપુર, બાદલપુર, બગડું, જામકા અને સેમરાડા ગામની મુલાકાત

​આજરોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર જીલ્લા પંચાયત સીટમાં આવતાં સાંખડાવદર, પ્રભાતપુર, બાદલપુર, બગડું, જામકા અને સેમરાડા ગામની મુલાકાત કરી ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મળી ગ્રામજનોનાં પ્રશ્નોનાં નિરાકરણ કરવા માટેના પ્રયત્નો કર્યા.

Posted in Junagadh

​કોરડિયા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં

​કોરડિયા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી તથા શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા