Posted in Junagadh, Photo Story

ખેડુતો ને લગતા ખુબજ મહત્વના પ્રશ્ન એવા ટપક અને ફુવારા પિયત પધ્ધતી માટે ની રજુઆત.

ખેડુતો ને લગતા ખુબજ મહત્વના પ્રશ્ન એવા ટપક અને ફુવારા પિયત પધ્ધતી માટે ની ગ્રાંટ બાબતે ક્રુષી મંત્રી શ્રી આર.સી.ફડદુ સાહેબ ને રજુઆત.

27355689_2036929986549302_8337509829708596330_o

Posted in Junagadh

જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.

આજ રોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી આર.સી. ફડડુ સાહેબ તથા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફીયા સાથે જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને જિલ્લા પદાધિકારીશ્રીઓની બેઠક યોજાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને જિલ્લા પદાધિકારીશ્રીઓની બેઠક યોજાયેલ.

Posted in Junagadh

સંત સૂરા અને સાવજ ની ભૂમી જુનાગઢ માં ગુજરાતના સાવજ ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અદયક્ષ શ્રી અમિતભાઇ શાહ નું ઉમળકાભેર સ્વાગત છે.

સંત સૂરા અને સાવજ ની ભૂમી જુનાગઢ માં ગુજરાતના સાવજ ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અદયક્ષ શ્રી અમિતભાઇ શાહ નું ઉમળકાભેર સ્વાગત છે.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વાદલ ખાતે #ગુજરાતગૌરવસંપર્કઅભિયાન અંતર્ગત સરકારની સુશાસનની સિદ્ધિઓ અને વિવિધ પ્રજાકલ્યાણલક્ષી કામગીરીથી લોકોને જાગૃત કર્યા.

જૂનાગઢ તાલુકાના વાદલ ખાતે #ગુજરાતગૌરવસંપર્કઅભિયાન અંતર્ગત સરકારની સુશાસનની સિદ્ધિઓ અને વિવિધ પ્રજાકલ્યાણલક્ષી કામગીરીથી લોકોને જાગૃત કર્યા.

Posted in Junagadh

‪Had a meeting with member of co-operative sector of Junagadh & Girsomnath District in presence of Member of Parliament Shree Om Birlaji. ‬

‪Had a meeting with member of co-operative sector of Junagadh & Girsomnath District in presence of Member of Parliament Shree Om Birlaji.  ‬

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ, મધ્યપ્રદેશ સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઇ મિશ્રા ની વિશેષ ઉપસ્થિતિ રહેલ. 

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ પદાધિકારીશ્રીઓની બેઠક.

જૂનાગઢ જિલ્લા ભાજપ પદાધિકારીશ્રીઓની બેઠક આગામી કાર્યક્રમો ને અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ.

Posted in Junagadh

 આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.

ગુજરાત ગૌરવ યાત્રા  ને  જુનાગઢ  જિલ્લા ની ચારેય વિધાનસભા સીટ  મા ભવ્યાતી ભવ્ય રીતે સફળ બનાવવા બદલ તમામ આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.