Posted in Junagadh, Visavadar

બીલખા – સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

આજરોજ બીલખા – નવાગામ મુકામે “ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન “ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

Posted in Junagadh

જીલ્લા મોરચાના પ્રમુખ / મહામંત્રી ની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા મોરચાના પ્રમુખ / મહામંત્રી ની બેઠક મળેલ.

Posted in Junagadh, Manavadar

માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Junagadh, Mangarol

માંગરોળ શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માંગરોળ શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Bhesan, Junagadh, Mendarada

ભેસાણ, જુનાગઢ તથા મેંદરડા તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ભેસાણ, જુનાગઢ તથા મેંદરડા તાલુકાની બેઠક મળેલ.

Posted in Junagadh, Visavadar

વિસાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વિસાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Junagadh

વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Junagadh

” પુષ્ટિસંસ્કારધામ ” ના ભુમીપુજન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આકાર લેનાર ” પુષ્ટિસંસ્કારધામ ” ના ભુમીપુજન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.27867527_2045648122344155_576942208209711624_n (1)27972592_2045648125677488_3569401837715429491_n28168148_2045648119010822_3824256680917518390_n