Posted in Junagadh

“અટલ ઇરાદે” કાર્યક્રમ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે

તા.૧૧ મે, ૧૯૯૮ ના રોજ માન.શ્રી અટલબિહારી વાજપાઇજીના નેત્રુત્વમાં ભાજપ સરકાર દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ભારતે કરેલ આ અણું પરીક્ષણ વિશ્વ માં થયેલ એકમાત્ર એવું પરીક્ષણ જે તેના પેહલાજ પ્રયોગ માં ૧૦૦% સફળ સાબિત થયું આ પરમાણુ પરીક્ષણની યાદગાર ઘટનાને ૨૦ વર્ષ પૂર્ણ થવા આવે છે તે નિમિત્તે આજ રોજ સમગ્ર ગુજરાત માં “અટલ ઇરાદે” કાર્યક્રમ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે મળેલ જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા ખાસ ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh, Keshod

આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કરેલ.

આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કરેલ.

Posted in Junagadh

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″ નવા પિપળિયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
નવા પિપળિયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ
તાલુકોઃ જુનાગઢ , જીલ્લો : જુનાગઢ.

#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh

Posted in Junagadh

કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ માં આદરણીયશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબ સાથે

આજરોજ જૂનાગઢ ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ માં આદરણીયશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબ સાથે હાજરી આપી સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સ્વાગત સન્માન કરી ચેક વિતરણ કર્યું .

Posted in Junagadh

જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય ખાતે બેઠક મળી.

જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.

#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp

Posted in Junagadh, Visavadar

જૂનાગઢ તાલુકાના બગડું ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત

જૂનાગઢ તાલુકાના બગડું ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ કાર્યક્રમ માં હાજરી આપેલ.

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક

આજરોજ સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક યોજાયેલ જેમાં જીલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh, Visavadar

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

વંદે માતરમ્

ભારત માતાકી જય

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટી” ના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખરા હદયથી શુભકામનાઓ,

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત .

આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત કેબિનેટમંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે રામજીમંદિર માં દર્શન કરવાનો અવસર મળેલ.