Category: Junagadh
જીલ્લા ભાજપ ના હોદ્દેદારો ની એક બેઠક મળેલ
સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ”
આજરોજ તારીખ ૩૧/૦૫/૨૦૧૮ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે “સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ” યોજાયેલ જીલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં માન.મંત્રીશ્રી આર.સી.ફળદુ, સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી મુળુભાઇ બેરા,જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટ ભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી ટીનુભાઇ ફડદુ,જિલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ ખટારીયા, પ્રદેશ અનુ. જાતિ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ મંત્રીશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા બેંક ના ચેરમેન શ્રી એલ.ટી.રાજાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિનુભાઇ કથીરીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી માનસિંહભાઈ ડોડીયા તથા શ્રી સમૃતીબેન શાહ, માણાવદર તાલુકાના પ્રભારી શ્રી પ્રવીણભાઈ ભાલાળા,જીલ્લા કિશાન મોરચા પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, યુવા મોરચા પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી તેમજ જીલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ ના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આગેવાનો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.









જુનાગઢ તાલુકાના બંધાળા ગામે લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ કાર્યક્રમ.
જુનાગઢ તાલુકાના બંધાળા ગામે લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ કાર્યક્રમ.




આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર શક્તિકેન્દ્ર માં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “ મન કી બાત” કાર્યક્રમ માં હાજરી
આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર શક્તિકેન્દ્ર માં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “ મન કી બાત” કાર્યક્રમ માં હાજરી આપી કાર્યકર્તા સાથે મુલાકાત કરેલ.





જૂનાગઢના વાડલા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, ગુજરાતના લોકોની સતત ચિંતા કરનારી સરકાર ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
જૂનાગઢના વાડલા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, ગુજરાતના લોકોની સતત ચિંતા કરનારી સરકાર ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના સ્વાગત માટે જૂનાગઢ જિલ્લા ભાજપા ની યુવા મોરચાની ભવ્ય રેલી દ્વારા મુખ્યમંત્રી શ્રી નુ સ્વાગત કરેલ. મહીલા ઓ દ્વારા વિશાળ સંખ્યા મા રસ્તા મા ફુલ્હાર થી સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સમગ્ર જુનાગઢ જિલ્લા ભાજપ ની ટીમ, તમામ મોરચા-સેલ અને મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ , આગેવાનો, હોદ્દેદારો, અને તમામ કાર્યકર્તા ઓનો જુનાગઢ જિલ્લા ભાજપ પરીવાર વતી ખુબ ખુબ આભાર.













આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામે “ સુજલામ સુફલામ જળ અભિયાન “ કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલ મુખ્યમંત્રીશ્રી ને આવકારવા રંગોળી બનાવી ઉત્સાહ દાખવેલ .
આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામે “ સુજલામ સુફલામ જળ અભિયાન “ કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલ મુખ્યમંત્રીશ્રી ને આવકારવા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નીતિન ફળદુ અને કાર્યકર્તાઓ દ્વારા સ્થળ પર રંગોળી બનાવી ઉત્સાહ દાખવેલ .




તારીખ ૨૪/૫/૨૦૧૮ ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાદલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ના કાર્યક્રમ બાબતે સ્થળ સમીક્ષા કરેલ.
તારીખ ૨૪/૫/૨૦૧૮ ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાદલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ના કાર્યક્રમ બાબતે સ્થળ સમીક્ષા કરેલ.






વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ
આગામી તારીખ ૨૪/૦૫/૨૦૧૮ (ગુરૂવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વંથલી તાલુકાના વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ, મહામંત્રી શ્રી ટીનુભાઈ ફડદુ, શ્રી હિરેનભાઈ સોલંકી, જીલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ તથા પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ ખટારીયા,વંથલી પ્રભારી તથા જિલ્લા મંત્રી પ્રો.જયકુમાર ત્રિવેદી,જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી ચીરાગ ભાઈ રાજાણી,જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના ચેરમેન શ્રી રામશી ભાઈ ભેટારિયા તેમજ વંથલી તાલુકાની મંડળ ટીમ,સરપંચો,તાલુકા/જિલ્લા પંચાયત,નગરપાલિકા લડેલ ભાજપ ના ઉમેદવારો સક્રિય સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ બોહડી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા આગવું આયોજન માટે પૂરી જેહમત ઉઠાવવા વિશ્વાસ વ્યક્ત કરેલ.

જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.
જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.





