Posted in Junagadh

શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.

69427823_2914766995219146_1249734714613301248_o

Posted in Junagadh

જીલ્લા યુવા મોરચા ના હોદ્દેદાર સાથે એક મહત્વની બેઠક મળેલ…

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા યુવા મોરચા ના હોદ્દેદાર સાથે એક મહત્વની બેઠક મળેલ…

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળેલ…

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા હોદ્દેદાર, જીલ્લા મોરચા ના પ્રમુખ – મહામંત્રી તેમજ મંડલ પ્રમુખ સાથે એક મહત્વની બેઠક મળેલ…

Posted in Junagadh

આજરોજ સંગઠનપર્વ – સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત વડાલ જિલ્લા પંચાયતના સીટના ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરેલ, અસરકારક અને આયોજન પૂર્વક આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચન આપેલ. બેઠક માં જીલ્લા તથા તાલુકા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

“જિલ્લા કક્ષાના ૭૦મા વનમહોત્સવ” અને “મહિલા નેત્રુત્વ દિવસ” ની ઉજવણી

આજરોજ સામાજીક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે આયોજીત “જિલ્લા કક્ષાના ૭૦મા વનમહોત્સવ” અને “મહિલા નેત્રુત્વ દિવસ” ની ઉજવણી કાર્યક્રમ મા ઉપસ્થીત રહેલ.

Posted in Junagadh

જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે જીલ્લા ની શ્રેણી બેઠક મળેલ…

આજ રોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા તથા સંગઠન પર્વ ના સૌરાષ્ટ્ર ઝોન ના ઇન્ચાર્જ શ્રી અમીબેન પરીખ ની ઉપસ્થિતિ માં જીલ્લા ની શ્રેણી બેઠક મળેલ…

Posted in Junagadh

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થામાં વિકલાંગ બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ. બહેનો દ્વારા સત્સંગ કરી મુખ્યમંત્રીશ્રી ના દીર્ધાયુ માટે પ્રાર્થના કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત

જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત માનનિય કેન્દ્ર સરકાર ના મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના વરદ હસ્તે થયેલ આ પ્રસંગે સંસદ શ્રી તેમજ જિલ્લા ભાજપના તથા મહાનગર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

आज दीप जलाकर “कमल दीप ज्योति” अभियान में हिस्सा लिया।

यह दीप प्रतीक है हमारी दृढ़ता का, हमारे संकल्प का, हमारे साहस का।

यह दीप प्रतीक है विकास का, विश्वास का और मोदी जी के नेतृत्व में हो रहे जन-कल्याण का।

आज दीप जलाकर “कमल दीप ज्योति” अभियान में हिस्सा लिया। #BJPKamalJyoti

Posted in Junagadh

PradhanMantri Awas Yojana. Visited her home in Dungarpur as part of #LabharthiSamparkAbhiyan.

Having a home is one of the most beautiful feeling in life.

I congratulate Savitaben for her new home under the PradhanMantri Awas Yojana. Visited her home in Dungarpur as part of #LabharthiSamparkAbhiyan.

I thank PM Modi for fulfilling dreams of million of Indians like her.