Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી.

આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી જેમાં ઈબૂક અને ઓનલાઇન વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ની માહિતી અપાયેલ. દરેક મંડલ ની ઈબૂક જલ્દી માં જલ્દી પૂર્ણ થાય અને પ્રદેશ ની વેબસાઈટ પર અપલોડ થઈ જાય તેની ચિંતા દરેક મંડલ પ્રમુખશ્રી અને પ્રભારીઓ કરે તેવી તાકીદ કરેલી.
કોઈ મુશ્કેલી હોઈ તો વિસાવદર, માણાવદર વિધાનસભા માં આવતા મંડલો સંજય રાઠોડ – 94277 38648 નો સંપર્ક કરે. અને કેશોદ, માંગરોળ વિધાનસભા માં આવતા મંડલો હિતેશભાઈ જાવીયા -95101 85405 નો સંપર્ક કરે.
દરેક મંડલે આખી ઈબૂક ની જોઈતી તમામ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો અને લખાણ એક સાથે જમા કરાવવું.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત.

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત

Posted in Junagadh

મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.

આજરોજ મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

ભવનાથ ખાતે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

આજરોજ ભવનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું મેયરશ્રી , ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.

Posted in Junagadh

કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ.

કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માન. સચિવશ્રી મનીષ ભરદ્વાજ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રી ની ઉપસ્થિતીમાં જિલ્લાના ડોક્ટર સાથે ખાનગી કોવિડ હોસ્પિટલ સેટઅપ કરવા તેમજ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે સૂચનો મેળવવા ધાર્મિક તથા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ હતી જેમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

Posted in Junagadh

શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

Posted in Junagadh

ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન

વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

96067274_3501893456506494_679207850471325696_n