Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પતાપૂર ગામ ખાતે ગામના આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના પતાપૂર ગામ ખાતે ગામના આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી.

આજ રોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા.

આજ રોજ બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. આતકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં અંદાજે ૧૦૦ જેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ના સક્રિય કાર્યકર્તા શ્રી લાલજીભાઈ વઘાસીયા દ્વારા પોતાના બુથ ની તમામ પેઈજ કમિટી બનાવી જમા કરાવેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ના સક્રિય કાર્યકર્તા શ્રી લાલજીભાઈ વઘાસીયા દ્વારા પોતાના બુથ ની તમામ પેઈજ કમિટી બનાવી જમા કરાવેલ. અભિનંદન ..

Posted in Junagadh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.

Posted in Junagadh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ.

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.