આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે નિવૃત કર્મચારી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
Category: Junagadh
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ.
આજરોજ મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ. આ સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કિશાન કલ્યાણ સન્માન કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી ખેડૂત ભાઈઓને સહાય કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કિશાન કલ્યાણ સન્માન કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી ખેડૂત ભાઈઓને સહાય કરવામાં આવેલ . પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જયંતી નિમિત્તે “સુશાસન દિવસ” ની ઉજવણીના ભાગરૂપે મા.વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી “પીએમ કિસાન યોજના” અંતર્ગત 9 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. 18 હજાર કરોડની સન્માન નિધિ હસ્તાંતરણ કરવામાં આવી. સાથે જ માન.મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા “સાત પગલાં ખેડૂત કલ્યાણ” ના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓનાં લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણના જૂનાગઢ મુકામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જૂનાગઢ તાલુકા ભાજપ ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જૂનાગઢ તાલુકા ભાજપ ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જિલ્લા ભાજપ અને મહાનગર ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જિલ્લા ભાજપ અને મહાનગર ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.
જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના બામણગામ ગામ ના કાર્યકર્તાઓએ પેજ કમિટી અર્પણ કરેલ .
આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના બામણગામ ગામ ના કાર્યકર્તાઓએ પેજ કમિટી અર્પણ કરેલ .
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના પિયાવા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના પિયાવા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના 200 જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના (200) બસ્સો જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને ગુમરાહ કરતા કૉંગ્રેસ ના જુઠ્ઠાણા ની સામે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં
જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
જય જવાન જય કિશન..
જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.































































