Posted in Junagadh

જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.

આજરોજ જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ના હોદ્દેદારોની બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી આયોજન કરવામાં આવેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ના હોદ્દેદારોની બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી આયોજન કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત ભાજપ ની વિજયગાથા અવિરત રાખવા શરુ કરાયેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી . આર . પાટીલ સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત ભાજપ ની વિજયગાથા અવિરત રાખવા શરુ કરાયેલ પેજ કમિટીના કાર્ય ને પૂર્ણ કરી તમામ સદસ્યશ્રીઓને કાર્ડ વિતરણ કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા બુથ નં – ૫૧ ની પેજ કમિટી આગેવાનો દ્વારા અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા બુથ નં – ૫૧ ની પેજ કમિટી આગેવાનો દ્વારા અર્પણ કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નાના કોટડા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નાના કોટડા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે વાંદરવાડ ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .

આજરોજ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે વાંદરવાડ ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .

Posted in Junagadh, Uncategorized

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે સાંખડાવદર અને બાદલપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે સાંખડાવદર અને બાદલપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .