બીલખા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી બંધાળા, ચોરવાડી તથા ભલગામ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારશ્રીઓએ પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.
Category: Junagadh
ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
આજરોજ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બન્ને આગેવાનશ્રીઓને હું આવકારું છું, આવનારા દિવસોમાં ભેસાણ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ શરૂ થશે તે હું વિશ્વાસ અપાવું છું.
જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરી વિજય ઉત્સવ મનાવ્યો.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના અગ્રણીઓ સાથે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મળી બેઠક કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના અગ્રણીઓ સાથે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મળી બેઠક કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે કોળી સમાજ ના ભાઈઓ સાથે બેઠક.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે કોળી સમાજ ના ભાઈઓ સાથે બેઠક.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ગામ લોકો સાથે બેઠક કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ગામ લોકો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. સૌએ ભાજપ ને ભવ્ય લીડ થી વિજય અપાવવાનું વચન આપેલ.
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર સાથે બેઠક કરી.
આજરોજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી.




































































