આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…



આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…



જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવી, કેક કાપી ઉજવણી કરવામાં આવેલ…









આજરોજ કિસાન ભવન, માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ભારત દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે યાર્ડમાં કામ કરતા કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાયજ્ઞ કરવામાં આવ્યું…









દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આજે બાજુ નાં ગામોનાં રિક્ષા ચલાવી મજુરી કામ કરતા રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ…







આજરોજ જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા વાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ ગ્રુપ આયોજિત શરદપૂર્ણિમા રાસોત્સવ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.








જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેલ.




આજરોજ આગામી તારીખ 16 ઓકટોબર થી શરૂ થનાર “ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ અને આ અભિયાન ના પ્રદેશમાં થી નિયુક્ત પ્રભારી શ્રી દિલીપસિંહ ચુડાસમાં, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા આગેવાનો અને મંડલ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ.











આજરોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ઉપસ્થિત રહેલ.









આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા હોદ્દેદારો, જિલ્લા મોરચા અને મંડલોના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની એક વિશેષ સમિક્ષા બેઠક મળેલ જેમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.







