Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડાલ દ્વારા સંતવાણી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડાલ દ્વારા સંતવાણી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી કાર્યક્રમ નો પ્રારંભ ગઈ કાલની હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પાંજલી આપી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.

Posted in Junagadh

ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ.

આજરોજ વડાલ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પ અર્પણ કરી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.

Posted in Junagadh

કેરાળા ગ્રામ પંચાયત સમરસ થતાં સમસ્ત ગામ દ્વારા સરપંચ સહિત સભ્યોના બહુમાન નો કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ તાલુકાનાં કેરાળા ગ્રામ પંચાયત સમરસ થતાં સમસ્ત ગામ દ્વારા ગ્રામ પંચાયત ના સરપંચ સહિત સભ્યોના બહુમાન નો કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી સરપંચ સહિત સભ્યોને સન્માનિત કર્યા.

Posted in Junagadh

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી.

આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી,જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા બેંક મેન બ્રાન્ચ ખાતેથી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ગીરસોમનાથ જિલ્લાની પેટાશાખા ઓના મેનેજરો સાથે ઓનલાઇન વિડિયો કોન્ફરન્સિંગ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયના કન્સેપ્ટને સાર્થક કરી આજરોજ જૂનાગઢ જિલ્લા બેંક મેન બ્રાન્ચ ખાતેથી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ગીરસોમનાથ જિલ્લાની પેટાશાખા ઓના મેનેજરો સાથે ઓનલાઇન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટીંગ યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *પંડીત દિન દયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી

Posted in Junagadh

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક કરવામાં આવી.

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી બેન્કના ઇન્સ્પેકસન કરાયા બાદ જરૂરી ચર્ચાઓ કરી જેમાં માઈકો એ.ટી.એમ સાથે બેંક વધુને વધુ ખેડૂતલક્ષી સહાયક બની રહે એ હેતુ ચર્ચાઓ કરાઈ હતી.આ બેઠકમાં બોર્ડના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ.

આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

ચોરવાડ ખાતે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની પેટા શાખા ખાતે કર્મચારી સાથે મુલાકાત.

આજરોજ ચોરવાડ ખાતે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની પેટા શાખા ખાતે કર્મચારી સાથે મુલાકાત કરેલ અને બ્રાન્ચ માં ચાલી રહેલી કામગીરીની નોંધ લીધેલ.

Posted in Junagadh

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. હેઠળ બીલખા ખાતે આવેલી શાખાની મુલાકાત.

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. હેઠળ બીલખા ખાતે આવેલી શાખાની મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી બેંક ને વધુ માં વધુ પ્રગતિ કરે એ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.