આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના ભાજપ પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, સભ્યો સહિત પાતાપૂર ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.












આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના ભાજપ પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, સભ્યો સહિત પાતાપૂર ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.












આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *પંડીત દીનદયાલ ભવન* ” ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્લાસ્વા ગામના નવ નિયુક્ત સરપંચ ભરતભાઈ સિદપરા,દિનશભાઈ ગોંડલીયા, કેતનભાઈ કાપડિયા અને ગામના આગેવાન સાથે શુભેચ્છા મુલાકાત કરી






આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” પંડીત દીનદયાલ ભવન ” ખાતે આગામી કાર્યક્રમ ને લઇ જીલ્લા હોદેદારો ની બેઠક મળી જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી.















આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *પંડીત દીનદયાલ ભવન* ” ખાતે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના સરપંચ શ્રી રામભાઈ સોજીત્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ ૨૮ ડિસેમ્બરના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલૂકના સેત્રુંજીવડાળા ના સરપંચશ્રી ,અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.


આજરોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે મુલાકાત કરી શુભેરછા પાઠવી.




ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત જૂનાગઢ જિલ્લા હેઠળના જૂનાગઢ મંડલ ભેસાણ મંડલનો સંયુક્ત બે દિવસીય પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ જૂનાગઢ ભવનાથ શેત્રના પ્રેરણા ધામ ખાતે વર્ગના પ્રારંભે હાજરી આપી પાર્ટીની વિચારધારા અંગે વિસ્તૃત માહિતી આપી.















આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના સરસઇ ગામ ના લક્ષ્મી મહિલા મંડળ ના બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.



આજરોજ તા.10.12.2021 નાં જિલ્લા રજીસ્ટાર સ.મ.જુનાગઢ શ્રી સુવાસાહેબ સાથે બેન્કની મુખ્યકચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધેલ અને વિસ્તૃત ચર્ચા વિચારણા કારેલ.




