ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.



ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.



આજરોજ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબશ્રી ના ગાંધીનગર સ્થિત નિવાસ્થાન પર મુલાકાત કરી જન્મદિવસ ની શુભકામના પાઠવી.

માનનીય પ્રદેશ પ્રદેશપ્રમુખ જીતુભાઇ તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણિયા જીની ઉપસ્થિતિમાં તથા અન્ય પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભિન્ન પ્રમુખશ્રીઓ, સંગઠન પર્વના ઝોન તેમજ જિલ્લા\મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ અને સંરચના અધિકારીઓની પ્રેરક હાજરીમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.

આજરોજ ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી માં ઉપસ્થિત રહેલ



