ભેસાણ તાલુકા ભાજપના આગેવાનો સાથે સંગઠન સંરચના અંતર્ગત બેઠક યોજાઇ. જેમાં જિલ્લા અને તાલુકા તથા શહેર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.
Category: Bhesan
પરબધામ( ભેસાણ ) માં અષાઢીબીજ નિમિતે
પરબધામ( ભેસાણ ) માં અષાઢીબીજ નિમિતે આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમ માં કરશનદાસબાપુ સાથે હાજરી આપી.
આજરોજ ભેસાણ તાલુકાના ચનાકા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી ના કામ નું ભુમીપુજન કાર્યક્રમ
આજરોજ ભેસાણ તાલુકાના ચનાકા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી ના કામ નું ભુમીપુજન કાર્યક્રમ સરપંચશ્રી તથા આગેવાનોની હાજરી માં યોજાયેલ
#Bhesan #Junagadh #bjp #gujarat #Gujaratbjp #visavadar #chanaka




“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” ગામ : બરવાડા, તાલુકો: ભેસાણ, જીલ્લો : જુનાગઢ.
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ : બરવાડા, તાલુકો: ભેસાણ, જીલ્લો : જુનાગઢ. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગાંડુ ભાઈ કથીરીયા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ વાઘેલા, તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજીત્રા તેમજ સ્થાનીક આગેવાનો તથા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થીતી.




“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ભેસાણ,
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ભેસાણ, જીલ્લો જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.







ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે શ્રી રામજી મંદિરના પ્રાણપ્રતિસ્ઠાં મહોત્સવ મા હાજર રહેવા નો અવસર મળ્યો.
ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે શ્રી રામજી મંદિરના પ્રાણપ્રતિસ્ઠાં મહોત્સવ મા હાજર રહેવા નો અવસર મળ્યો.








જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ .
જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ અને સાથે ચણાકાથી ભેસાણ સુધીની નર્મદાયોજનાનું પાણી પહોંચાડવાની પાઇપલાઇન લોકાર્પણ. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ.







આજરોજ ભેસાણ તાલુકાના સાકરોળા ગામે કાર્યકર્તા વડીલબંધુઓની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ ભેસાણ તાલુકાના સાકરોળા ગામે કાર્યકર્તા વડીલબંધુઓની શુભેચ્છા મુલાકાત લીધી.




ભેસાણ, જુનાગઢ તથા મેંદરડા તાલુકાની બેઠક મળેલ.
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ભેસાણ, જુનાગઢ તથા મેંદરડા તાલુકાની બેઠક મળેલ.

