સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel

આજ રોજ ભેસાણ મુકામે માં ભારતી ના ચરણો માં વંદન તથા પૂજન અને “તિરંગા યાત્રા” માં જૂનાગઢ જીલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તિરંગા પદયાત્રા માં ઉપસ્થીત રહેલ.

ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આધુનિક ભવનનુ ખાત મુહુર્ત તેમજ તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોનુ લોકાર્પણ તેમજ ખાત મુહુર્ત આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ.
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હૃદયસમ્રાટ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના આદર્શ મુલ્યોને યાદ કરવા અને કાયમી યાદગીરી રૂપે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સ્થિત ચારણ મુકામે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી.