આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર અને ભેસાણ ના વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.
Category: Bhesan
ભેસાણ તાલુકાના રાણપુર ગામે સરકારી હોસ્પિટલ ની મુલાકાત
ભેસાણ રેફરલ હોસ્પિટલ ની મુલાકાત
ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.
ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.
ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ.
આજરોજ ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ . તમામ આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન .
ભેસાણ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડ ના ૩ ડિરેક્ટરો સહીત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપ પાર્ટી માં જોડાયેલ.
આજરોજ ભેસાણ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડ ના ૩ ડિરેક્ટરો સહીત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપ પાર્ટી માં જોડાયેલ.
ભેસાણ તાલુકાના બામણગઢ ગામે દાતાશ્રી ગોરધનબાપા હિરપરા ના યોગદાન થી કોમ્યુનિટી હોલ નું ભૂમિપૂજન કરેલ.
આજરોજ ભેસાણ તાલુકાના બામણગઢ ગામે દાતાશ્રી ગોરધનબાપા હિરપરા ના યોગદાન થી કોમ્યુનિટી હોલ નું ભૂમિપૂજન કરેલ.
ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ.
આજ રોજ ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓની પુર્વ તૈયારીઓની સમીક્ષા કરેલ.








































































