આજ રોજ ભેસાણ તાલુકા ના ચુડા ગામે મોટીપાટી લેઉવા પટેલ સમાજ ના લોકાર્પણ પ્રસંગે સંતો-મહંતો તથા જૂનાગઢના સાંસદશ્રી અને સામાજિક મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે આપેલ સન્માન બદલ સમાજ ના આગેવાનો ખૂબ ખૂબ આભાર.







આજ રોજ ભેસાણ તાલુકા ના ચુડા ગામે મોટીપાટી લેઉવા પટેલ સમાજ ના લોકાર્પણ પ્રસંગે સંતો-મહંતો તથા જૂનાગઢના સાંસદશ્રી અને સામાજિક મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે આપેલ સન્માન બદલ સમાજ ના આગેવાનો ખૂબ ખૂબ આભાર.







આજરોજ ભેસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામે કેન્દ્ર સરકારના “આદર્શ ગામ” યોજના અંતર્ગત રૂ. ૨૦ લાખ થી વધુ રકમના વિવિધ વિકાસના કામોનાં ખાતમુર્હુત પ્રસંગે ઉપસ્થિત રહી કામોનો શુભારંભ કરાવેલ.






આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.








આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે ભેસાણ તાલુકા ભાજપ તેમજ ભેસાણ તાલુકાની જુદી જુદી સહકારી મંડળી દ્વારા સહકારી યોજનાઓનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળે એવા શુભહેતુ થી યોજાયેલ સહકાર સંમેલનમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા સાથે હાજર રહી ખેડૂતોના હિતાર્થે જરૂરી સૂચનો સાથે માહિતી આપી હતી.













આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે આવેલ “શ્રી રાણપુર જુથ સેવા સહકારી મંડળી” ખાતે મુલાકાત કરેલ એ વેળાએ મંડળી દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આપી હતી મંડળીના ડિરેક્ટરશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મારું સન્માન કરાયું એ બદલ તેમનો આભારી રહીશ.





