Posted in Bhesan

ભેસાણ તાલુકા ના ખારચીયા ગામે માથુકિયા પરિવાર દ્વારા આયોજીત મનોરથ કાર્યક્રમ

આજરોજ ભેસાણ તાલુકા ના ખારચીયા ગામે માથુકિયા પરિવાર દ્વારા આયોજીત મનોરથ અને લોટી ઉત્સવ ના ધાર્મિક કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.

+2

Posted in Bhesan, JDCC Bank

ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર”

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે આ અવસરે શ્રી રાઘવજીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર ” માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

શ્રી મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી

આજરોજ ભેસાણ તાલુકાના મોરવાડા ગામ માં શ્રી મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ તથા સ્કૂલ માં કોમ્પ્યુટર લેબ તથા સ્કૂલ રેનોવેશન થયા નું લોકાર્પણ કરેલ.

+6

Posted in Bhesan

પરબવાવડી ખાતે લક્ષ્મી પેટ્રોલિયમ ના શુભારંભ પ્રસંગ

ભેસાણ તાલુકાના પરબવાવડી ખાતે સ્વ. બાલુભાઈ ઉસદડ પરિવાર દ્રારા શરૂ કરવામાં આવેલ લક્ષ્મી પેટ્રોલિયમ ના શુભારંભ પ્રસંગે પરબધામ ના મહંતશ્રી કરશનદાસબાપુ સાથે ઉપસ્થિત રહી નવા સોપાન ની શુભકામના પાઠવી…

+4

Posted in Bhesan

ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી થયેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

આજરોજ ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે શ્રી પ્રવિણભાઇ લાખાણી તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ તેમજ નવનિયુક્ત મંડલ પ્રમુખશ્રીઓ ના સન્માન કાર્યક્રમ મા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના રાણપુર ગામ મા સાંસદશ્રી અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક કરી

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ મા સાંસદશ્રી અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામ બેઠક કરી

આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામ બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ

Posted in Bhesan

ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ

આજરોજ ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વિચરતી અને વિમુક્ત જાતિના અતિ પછાત એવા ગાડલીયા સમાજનાં ૩૫ પરીવારોને ગુજરાત સરકાર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તથા મકાન બાંધકામની સહાય અંતર્ગત ઘરનું ઘર મળેલ છે તે બાબતનો આનંદ છે.