Posted in Bhesan

ભેસાણ : ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ

આજ રોજ ભેસાણ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે તાલુકાની પરિસ્થીતી વિશે ચર્ચા કરેલ.

Posted in Junagadh

જુનાગઢ : ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ

આજ રોજ જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા જુનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે પરીસ્થીતી ની ચર્ચા કરેલ.

Posted in Junagadh

ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓમા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ.

આજ રોજ ભેસાણ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે તાલુકાની પરિસ્થીતી વિશે ચર્ચા કરેલ.

Posted in Junagadh

જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ.

આજ રોજ જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા જુનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે પરીસ્થીતી ની ચર્ચા કરેલ.

Posted in Junagadh

વિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ અને મંડલ ના પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ સાથે ઓનલાઈન વિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ, જેમાં 66 આગેવાનો જોડાયેલ. અને તેમના વિસ્તારમાં થઇ રહેલ ભાજપની કામગીરી વિશે માહિતી આપેલ.
મિટીંગ ના સુંદર આયોજન બદલ જિલ્લા આઇ.ટી. ટિમ ને અભિનંદન.

Posted in Photo Story

કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે.

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક તરફથી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે. જયેશભાઇ રાદડિયા નું માર્ગદર્શન અને એમની પ્રેરણાથી બેન્ક અને ખેડૂતોને આવનારા સમય માં લાભ મળશે. અભિનંદન !!!!!

 

88096809_3338569926172182_8895883705407504384_n

Posted in Mendarada

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

83911371_3329820983713743_1655847395985981440_n87556484_3329821017047073_5726966781839409152_n87059298_3329821037047071_3649765008008544256_n

Posted in Gandhinagar

Deendayal Upadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि.

अंत्योदय के माध्यम से मानवमात्र के कल्याण के प्रति आग्रही,विश्व को एकात्‍म मानववाद का संदेश देनेवाले,हमारे पथ-प्रदर्शक #DeendayalUpadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि अर्पित की।आपके मूल्यों का अनुसरण कर राष्ट्र उदय करना ही हमारा लक्ष्य है।

83503315_3303213973041111_1477670282574430208_n84938874_3303213979707777_1502234871282532352_n

Posted in Gandhinagar, Photo Story

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.

84573910_3303229819706193_5809517668176232448_n84798371_3303229833039525_1973862180629512192_n84991470_3303229949706180_615903812099506176_n

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગ માં

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગ માં ઉપસ્થિત રહેલ.