આજરોજ મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.
Author: Kirit Patel
માળીયાહાટીના ખાતે આગામી નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.
આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.





૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઘ્વજવંદન કરવામા આવેલ.
ભવનાથ ખાતે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.
આજરોજ ભવનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું મેયરશ્રી , ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.



મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.




કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ.
કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માન. સચિવશ્રી મનીષ ભરદ્વાજ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રી ની ઉપસ્થિતીમાં જિલ્લાના ડોક્ટર સાથે ખાનગી કોવિડ હોસ્પિટલ સેટઅપ કરવા તેમજ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે સૂચનો મેળવવા ધાર્મિક તથા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ હતી જેમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરેલ.

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમની બેઠક યોજાઈ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.





જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.





કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત.
આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત લઇ જરૂરી આદેશ વહીવટીતંત્ર ને આપેલ.



















