આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.
Author: Kirit Patel
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.
આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.

વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ.
આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના જાત નિરીક્ષણ માટે જિલ્લાના કિશાન મોરચા ના પ્રમુખશ્રી, વિસાવદર તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા ભાજપના આગેવાનો સાથે ઉપસ્થીત રહેલ. થોડાજ દિવસો મા આ સર્વે ની કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામા આવશે.

વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ.
આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના જાત નિરીક્ષણ માટે જિલ્લાના કિશાન મોરચા ના પ્રમુખશ્રી, વિસાવદર તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા ભાજપના આગેવાનો સાથે ઉપસ્થીત રહેલ. થોડાજ દિવસો મા આ સર્વે ની કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામા આવશે.
આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી
આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી જેમાં ઈબૂક અને ઓનલાઇન વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ની માહિતી અપાયેલ. દરેક મંડલ ની ઈબૂક જલ્દી માં જલ્દી પૂર્ણ થાય અને પ્રદેશ ની વેબસાઈટ પર અપલોડ થઈ જાય તેની ચિંતા દરેક મંડલ પ્રમુખશ્રી અને પ્રભારીઓ કરે તેવી તાકીદ કરેલી.
કોઈ મુશ્કેલી હોઈ તો વિસાવદર, માણાવદર વિધાનસભા માં આવતા મંડલો સંજય રાઠોડ – 94277 38648 નો સંપર્ક કરે. અને કેશોદ, માંગરોળ વિધાનસભા માં આવતા મંડલો હિતેશભાઈ જાવીયા -95101 85405 નો સંપર્ક કરે.
દરેક મંડલે આખી ઈબૂક ની જોઈતી તમામ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો અને લખાણ એક સાથે જમા કરાવવું.

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી.
આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી જેમાં ઈબૂક અને ઓનલાઇન વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ની માહિતી અપાયેલ. દરેક મંડલ ની ઈબૂક જલ્દી માં જલ્દી પૂર્ણ થાય અને પ્રદેશ ની વેબસાઈટ પર અપલોડ થઈ જાય તેની ચિંતા દરેક મંડલ પ્રમુખશ્રી અને પ્રભારીઓ કરે તેવી તાકીદ કરેલી.
કોઈ મુશ્કેલી હોઈ તો વિસાવદર, માણાવદર વિધાનસભા માં આવતા મંડલો સંજય રાઠોડ – 94277 38648 નો સંપર્ક કરે. અને કેશોદ, માંગરોળ વિધાનસભા માં આવતા મંડલો હિતેશભાઈ જાવીયા -95101 85405 નો સંપર્ક કરે.
દરેક મંડલે આખી ઈબૂક ની જોઈતી તમામ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો અને લખાણ એક સાથે જમા કરાવવું.

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત

મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.
આજરોજ મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.