આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ના સક્રિય કાર્યકર્તા શ્રી લાલજીભાઈ વઘાસીયા દ્વારા પોતાના બુથ ની તમામ પેઈજ કમિટી બનાવી જમા કરાવેલ. અભિનંદન ..
Author: Kirit Patel
કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી.
આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ.
આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.

કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત”રક્તદાન કેમ્પ”.
આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.
આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.
જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.
આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.