આજરોજ ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.
Author: Kirit Patel
Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD
Ex. President of B.J.P. Junagadh Dist.
વિસાવદર(માંડાવડ) સરદાર પટેલ શૈક્ષણિકએજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા આયોજીત ભૂતપૂર્વ વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમમાં
જૂનાગઢ જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખશ્રીઓ, પુર્વ મહામંત્રીશ્રીઓ અને વિવિધ આગેવાનોએ આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવેલ
અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દવારા શુભેચ્છા પાઠવેલ.
સમસ્ત ભાજપ પ્રેરિત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો અને ખોડલધામ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ .
જૂનાગઢ જિલ્લાના કાર્યકરો તેમજ આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી
આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી તે સૌનો હૃદયપૂર્વક આભાર.
આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય ” કમલમ ” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મુલાકાત કરેલ .












































































































































































































































































































