Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જિલ્લા ભાજપ અને મહાનગર ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જિલ્લા ભાજપ અને મહાનગર ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ના ખંભાળીયા ગામ ના સરપંચ શ્રી અમરુભાઈ ખુમાણ અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજ ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલ.

આજરોજ વિસાવદર તાલુકા ના ખંભાળીયા ગામ ના સરપંચ શ્રી અમરુભાઈ ખુમાણ અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજ ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલ. આજે જોડાયેલ તમામ કાર્યકર્તાઓને ખુબ ખુબ અભિનંદન .

Posted in Junagadh

જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના બામણગામ ગામ ના કાર્યકર્તાઓએ પેજ કમિટી અર્પણ કરેલ .

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના બામણગામ ગામ ના કાર્યકર્તાઓએ પેજ કમિટી અર્પણ કરેલ .

Posted in Visavadar

વિસાવદર તાલુકા ના બરડીયા ગામે વિવિધ સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ સાથે રૂબરૂ મુલાકાત.

આજરોજ વિસાવદર તાલુકા ના બરડીયા ગામે વિવિધ સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ કૃષિ કાયદા અન્વયે વિસ્તૃત માહિતી આપેલ .

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના પિયાવા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના પિયાવા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના 200 જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…

આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના (200) બસ્સો જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને ગુમરાહ કરતા કૉંગ્રેસ ના જુઠ્ઠાણા ની સામે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં
જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
જય જવાન જય કિશન..

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી સહીત અનેક પદાધિકારીશ્રીઓ દવારા પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ….

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી સહીત અનેક પદાધિકારીશ્રીઓ દવારા પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ….

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મોરચા ના હોદેદારો સાથે સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતિમાં બેઠક કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મોરચા ના હોદેદારો સાથે સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતિમાં બેઠક કરેલ.