આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર શહેર ની વોર્ડ નં ૫ ની પેજ કમિટી ભાજપ આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.
Author: Kirit Patel
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ અને આગામી કાર્યક્રમો સફળ બનાવવા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અહમ ભૂમિકા નું વહન કરવા માર્ગદર્શન આપેલ.
વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.
આજરોજ વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે વડાલ ગામ ના યુવા કાર્યકર્તા શ્રી પરેશભાઈ ચોવટીયા દ્વારા બુથ નં -1 ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વડાલ ગામ ના યુવા કાર્યકર્તા શ્રી પરેશભાઈ ચોવટીયા દ્વારા બુથ નં -1 ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના સરપંચશ્રીઓ સાથે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબે વાત કરી.
જૂનાગઢ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના સરપંચશ્રીઓ સાથે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબે વાત કરી.
જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.
આજરોજ જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.
જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.




























































